સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ ના મહામંત્રી મનસુખભાઇ કનેજીયા ની યાદી જણાવે છે કે
રવિ કુમાર ભાર દિયા, નાં જન્મદિવસે રવિ કુમાર ભાર દિયા ભવન વિશ્વકર્મા વાટિકા નુ,, તેમજ વિશ્વકર્મા મંદિર,, વિશ્વકર્મા વાટિકા ઓફિસ,, વિશ્વકર્મા વાટિકા રસોડા વિભાગ નુ ભવ્ય ઉદઘાટન
17/04/2025,,, ગુરુવાર નાં થવા જઇ રહ્યું છે તો આ શુભ અવસરે,,,, દાતાશ્રી મહેમાન શ્રી,, અતિથી વિશેષ શ્રી તેમજ સર્વ શ્રેષ્ઠી શ્રી તેમજ સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિજનો ને પધારવા,, સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે,, આપનું આગમન એજ અમારી શોભા,, સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સિહોર નાં પ્રમૂખ શ્રી તેમજ કમિટી વતી મહામંત્રી મનસુખભાઇ કનેજીયા નાં સૌને જય વિશ્વકર્મા
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
