વારાહી મા મામલતદાર કચેરી ની સામે ઉભી રાખેલી ઇકો ગાડી માં લાગી ભીષણ આગ પ્રાઇવેટ વોટર ટેન્કર બોલાવીને મેળવ્યો આગ પર કાબુ

પાટણ જિલ્લાના વારાહી ખાતે મામલતદાર કચેરી ની સામે બ્રિજની બાજુમાં ઉભી રાખેલી ઈકો ગાડીમાં મંગળવારની સાંજે ૪:૩૦ વાગ્યે અચાનક લાગી હતી આગ. ઇકો ગાડીમાં થી આગ લાગતા ધુમાડા નીકળતા જ થોડી વારમાંજ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગે થોડી જ વારમાં આખી ઇકો ગાડી સળગી ગઈ હતી. 

સાંતલપુર તાલુકામાં ફાયર ફાઈટર ઉપલબ્ધ ન હોવાથી એક કલાક સુધી પણ કોઈ મદદ પહોચાડવામાં આવી નથી

ગામમાંથી પ્રાઈવેટ વોટર ટેન્કર બોલાવીને કાબુ મેળવ્યો હતો આગ પર આગથી ગાડી ઇકો આખી બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચક્ચાર મચી ગયો હતો

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal