April 16, 2025 3:52 pm

બાબરા તાલુકા કક્ષા ની ૧૩૪મી ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની સોમાભાઈ બગડાના નિવાસ્થાને ઉજવણી કરવામાં આવી

બાબરા શહેર અને તાલુકાના સર્વે જ્ઞાતિ આગેવાનો દ્વારા બાબરા શહેર સોમાભાઈ બગડાના નિવાસ્થાને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી

જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો પ્રભાતભાઈ કોઠીવાળ. નીતિનભાઈ રાઠોડ. હિંમતભાઈ દેત્રોજા બાબરા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ કલકાણી. પૂર્વ મહામંત્રી મહેશભાઈ ભાયાણી. બીપીનભાઈ રાદડિયા મહામંત્રી રાજુભાઈ વિરોજા . તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ બગડા બાબરા શહેર પ્રમુખ કિરીટભાઈ પરવાડીયા બાબરા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મુન્નાભાઈ મલકાણની ટીમ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ બુટાણી પૂર્વ પ્રમુખ ધીરુભાઈ વહાણી વકીલ મંડળ પ્રમુખ વશરામભાઈ સુસરા નોટરી અને કાઠી સમાજ અગ્રણી પ્રતાપભાઈ ખાચર દરબાર શ્રી ચાપરાજભાઈ વાળા. કાઠી સમાજ અગ્રણી પૂર્વ સરપંચ ખોડુભાઇ શાક. નગરપાલિકા સદસ્ય જગુભાઈ ખાદા . ભરતભાઈ રંગપરા બ્રહ્મ ક્ષત્રિય આગેવાન પત્રકાર ચિત્રંજનભાઈ છાટબાર બ્રહ્મ સમાજના આગેવાન દીપકભાઈ કનૈયા માળી સમાજના આગેવાન પત્રકાર વિજયભાઈ માળી બ્રહ્મ ક્ષત્રિય યુવાઆગેવાન હાર્દિકભાઈ જોગી વણિક સમાજના આગેવાન મનુભાઈ મોદી બ્રહ્મ સમાજ ના આગેવાન યુવા એડવોકેટ કૌશિકભાઇ ભરાડ એડવોકેટ નોટરી હિતેશભાઈ મીઠાપરા નોટરી કેયુ સોલંકી સાહેબ ખોજા સમાજના આગેવાન કરીમભાઈ કોટડીયા પ્રજાપતિ સમાજ આગેવાન હસુભાઈ શકોરીયા ચામુંડા સિમેન્ટ પ્રોડક્શન રામભાઈ શકોરીયા મિલનભાઈ શકોરીયા દિનેશભાઈ ટાંક મુસ્લિમ સમાજના અગ્રણી મુસાભાઇ પરમાર પૂર્વ નગરપાલિકા સદસ્ય જહાંગીરખાન ભોજવાણી તાલુકા કોળી સમાજના આગેવાન કાળુભાઈ ઝાપડિયા લાલભાઈ ઝાપડિયા. કૌશિકભાઇ રાઠોડ પૂર્વ ચેરમેન મેરામભાઇ મેવાડા. પ્રવીણભાઈ જાદવ. ચેરમેન મોહનભાઈ ખુમાણ. વાડળીયા સરપંચ લલીતભાઈ વેકરીયા. ખાખરીયા સરપંચ વિપુલભાઈ કાચેલા ગળકોટડી સરપંચ વાસુરભાઈ ચૌહાણ દરેડ સરપંચ જેઠુરભાઈ ગરૈયા. રાણપર સરપંચ પરેશજીસોલંકી. સરપંચ તાઈવદર અશોકભાઈ મકવાણા. લોનકોટડા સરપંચ ગોવિંદભાઈ ચાવડા. ઇંગોરાળા સરપંચ માણંદભાઈ દાફડા માજી સરપંચ ગોરાભાઇ ચાવડા માજી સરપંચ ભીખાભાઈ દાફડા માજી સરપંચ ગોવિંદભાઈ ખીમસુરીયા માજી સરપંચ ભીખાભાઈ જાદવ દલિત સમાજના આગેવાન વાઘજીભાઈ બગડા રમેશભાઈ ખીમસુરીયા ગોવિંદભાઈ પરમાર પસાભાઈ પરમાર મેરામભાઇ ખીમસુરીયા અરજણભાઈ સોહલીયા જેઠાભાઇ સાવ રવજીભાઈ સાવ વાલજીભાઈ ચાવડા રવજીભાઈ મારુ ભાણાભાઈ બગડા જેઠાભાઇ બગડા મેઘાભાઈ ખીમસુરીયા માલા દાદા પરમાર ખોડા દાદા સોંદરવા રામભાઈ રાઠોડ ધરાઈ હનુભાઈ રાઠોડ ધરાઈ જયંતીભાઈ ચાવડા ભાયાભાઈ રાઠોડ હીરાભાઈ બગડા મોટા દેવળીયા ભુપતભાઈ બગડા. પાલાભાઇ રાઠોડ. કાળુભાઈ ચાવડા રામભાઈ ખીમસુરીયા મુકેશભાઈ મારુ સંજયભાઈ દાફડા પાનસડા મહેશભાઈ સોલંકી ઉટવડ. રાજુભાઈ સાગઠીયા ખંભાળા ભીખુભાઈ બગડા જે આ કાર્યક્રમને મહેશભાઈ ભાયાણી અને પ્રભાતભાઈ કોઠી વાળ દ્વારા પ્રવચન આપી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચારો રજૂ કરી અને સર્વ જ્ઞાતિ સોમાભાઈ બગડા નિવાસસ્થાને સાથે રહીને સૌએ સાથે ભોજન લઈ ડોક્ટર બાબા સાહેબની 134 મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें