આ તકે અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યાં હતાં માવજીભાઈ રાઠોડ ગુણવંતભાઈ રાઠોડ કાંતિભાઈ રાઠોડ અને આગેવાનો ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જરખીયા ગામના યુવક મંડળના સભ્યો દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી છે તેમજ સર્વે જ્ઞાતિ આગેવાનો દ્વારા લાઠી તાલુકાના જરખીયા ગામ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી આગેવાન સમાજ આ કાર્યક્રમને દ્વારા પ્રવચન આપી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચારો રજૂ કરી અને સર્વ જ્ઞાતિ સાથે રહીને સૌએ સાથે ડોક્ટર બાબા સાહેબની 134 મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
