પાટણ જિલ્લાના વારાહી ખાતે મામલતદાર કચેરી ની સામે બ્રિજની બાજુમાં ઉભી રાખેલી ઈકો ગાડીમાં મંગળવારની સાંજે ૪:૩૦ વાગ્યે અચાનક લાગી હતી આગ. ઇકો ગાડીમાં થી આગ લાગતા ધુમાડા નીકળતા જ થોડી વારમાંજ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગે થોડી જ વારમાં આખી ઇકો ગાડી સળગી ગઈ હતી.
સાંતલપુર તાલુકામાં ફાયર ફાઈટર ઉપલબ્ધ ન હોવાથી એક કલાક સુધી પણ કોઈ મદદ પહોચાડવામાં આવી નથી
ગામમાંથી પ્રાઈવેટ વોટર ટેન્કર બોલાવીને કાબુ મેળવ્યો હતો આગ પર આગથી ગાડી ઇકો આખી બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચક્ચાર મચી ગયો હતો
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
