રાધનપુરના લાલબાગમાં ફ્રીજ રીપેરીંગના વ્યવસાય સાથે જોડાયેલ પ્રજાપતિ જગદીશભાઈ ગણેશભાઈ રહે રાધનપુર વાળા આજરોજ તારીખ 16 /4/ 2025 ના સવારમાં 10:00 વાગ્યા ના સમયે બજારમાં જતા અચાનક હૃદય નો હુમલો આવતા ઢડી પડ્યા હતા તેમને સારવાર માટે લઈ જવાતા ડોક્ટરે મુર્ત જાહેર કર્યા હતા છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના કેશો સામે આવી રહ્યા છે એને આનું કારણ ભેળસેળ વાળું તેલ અને ફાસ્ટ ફૂડ માનવામાં આવે છે તો સરકારશ્રીએ આવા તેલની અંદર ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતાં વેપારી સામે યોગ્ય કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવી જોઈએ નહીંતર આનું પરિણામ દેશના ભવિષ્યને અંધકારમય બનાવી દેશને બરબાદી તરફ લઈ જશે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
