ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ના આદેશ અનુસાર અને આપણા બનાસકાંઠા સંસદીય મતવિસ્તારના લોકલાડીલા બનાસ ની બહેન એવા સાંસદ ગેનીબેન ઠાકોર ની ભલામણથી બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ના આજ રોજ ભાભર શહેર કોંગ્રેસના પ્રવક્તા તરીકે એ .બી પટેલ તેમજ ભાભર નગરપાલિકા પ્રભારી તરીકે અંબારામભાઈ જોશી ની નિમણૂક કરી છે
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા.
