સમીના દાઉદપુર ગામના રહેવાસી પાર્થવીબૅન પંકજ સાધુનો આજે જન્મદિવસ છે કે જેઓ આજે.. 6વર્ષ પુરા કરી 7માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે
પાર્થવી સાધુ કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ કુળદેવી શ્રી આશાપુરા માતાજી દર્શન કરી શિશ ઝુકાવીને આશીર્વાદ લીધેલા..
કુળદેવી આશાપુરા માતાજીના આશીર્વાદ લઈ પોતાના દાદી વર્ષાબૅન તેમજ દાદા ત્રિકમદાસ અને પિતા પંકજકુમાર ને પગે લાગી આશીર્વાદ લીધા હતા
લોકો જ્યારે પોતાનો જન્મદિવસ હોય ત્યારે હોટલોમાં પાર્ટીઓ યોજી લખ લૂંટ ખર્ચ કરતા હોય છે ત્યારે ખુબજ સેવાભાવી એવા પંકજ કુમાર સાધુનાં પુત્રી પાર્થવી સાધુ કે જેઓએ પોતાનો જન્મદિવસ કાંઈક સાદગી રીતે ઉજવેલો
આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ અમારી મિત્રતા સોનાની બનેલી છે અને તે હંમેશ માટે કિંમતી રહેશે.
ભગવાન તમને બધાં દુઃખ થી દૂર રાખે
જન્મદિન મુબારક હો,દિલ ની ઘરૈયો થી
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે ઘર ને ઝળહળવા માટે ,તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .
ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન પાર્થવી સાધુને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે વિદ્યા વિવેક તથા કાર્યકુશળતામાં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા.
આજે પાર્થવી સાધુના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્યકરો, મિત્રો,સગા સબંધીઓ, વ્યાપારી મિત્રો, પત્રકાર મિત્રો પાર્થવી સાધુને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
The Gujarat Live News તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહ્યા છે. અને આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે…
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
