શિહોરી અને દુદાસણ નજીકથી રેતી ચોરી કરતા પાંચ ડમ્પર. ને ઝડપી લીધા હતા.
ડ્રાઈવરો પાસે રોયલ્ટી પાસ ના હોવાના કારણે અને તમામ ડમ્પરને કંબોઈના નકળંગ પ્લાન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા.
પકડાયેલા ડમ્પરોમાં દોઢ કરોડનો મુદ્દામાલ હોવાનું પ્રાથમિક અંદાજિત જાણવા મળેલ છે. અધિકારીઓએ સ્થળ ઉપર હાથ ધરી હતી. કાર્યવાહી
કંબોઈ નજીક દુદાસણ બનાસ નદીમાંથી રેતી ચોરી કરીને પાંચ ડમ્પર ઝડપી લીધા હતા.
ખાણખનીજ વિભાગે દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.
શનિવારની વહેલી સવારમાં પાલનપુરના ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ ચેકિંગમાં હતા ત્યારે દુદાસણ તરફથી આવતા પાંચ ડમ્પર રોયલ્ટી વગર અને ઓવરલોડ રેતી ભરેલી હતી
ઝડપાયેલ ડમ્પર ની વિગત
Gj 24 x 7016
Gj 24 x 9422
Gj 24 x 7193
Aa s 02 6574
Gj 08 Au 7545
હાલતમાં મળી આવ્યા હતા. રોયલ્ટી માંગતા ડ્રાઈવરો પાસે કોઈ પણ જાતની રોયલ્ટી પાસ ન હોવાથી આગળની દંડકીય કાર્યવાહી પાલનપુરના ખાણખનીજ વિભાગના અધિકારી કરશે.
રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ
