આજના શુભ અવસરે કોળી સમાજના યુવાન, અને આપણો સંદેશ ન્યુઝ ચેનલના માલિક તથા તંત્રી શ્રી વિશાલભાઈ પરમારને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવીએ છીએ
વિશાલભાઈએ પોતાના સંગઠનાત્મક કૌશલ્ય અને journalistic પ્રતિભાથી “આપણો સંદેશ” ન્યુઝ ચેનલને નવી ઊંચાઈઓએ પહોંચાડ્યું છે. સમાજ, દેશ અને જનહિતના મુદ્દાઓને નિડરતાથી રજૂ કરીને તેઓ સમાજસેવામાં શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે.
કોળી સમાજ માટે ગૌરવરૂપ એવા એવા વિશાલભાઈને જન્મદિવસ નિમિતે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સ્વસ્થ, આનંદિત અને યશસ્વી જીવન જીવતા રહે અને નિત નવો પ્રગતિપથ ઉજળી રહે.
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ભાઈ
The Gujarat Live News પરિવાર તરફથી મારા પરમ મિત્ર એવા આપણો સંદેશ ન્યૂઝ ના ચેનલ ના માલિક વિશાલભાઈ પરમાર ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
The Gujarat Live News તત્રી ગોવાભાઈ આહીર પાટણ
