સખ્ત ગરમીમાં જ્યાં માનવીને પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા મળવી મુશ્કેલ છે ત્યાં બિચારા માનવીના આધાર પર જીવનારા પશુ – પક્ષીઓનું સુ??
આવા જ વિચારને આગળ વધારી પ્રકૃતિની સેવાના શુભ હેતુસર સ્વ. પટેલ જીજ્ઞાબેન દશરથભાઈ તરાંગડીના પુણ્ય સ્મરણઅર્થે આર. કે. ફાઉન્ડેશને ઊંઝામાં અલગ – અલગ બે સ્થળે પક્ષીઓને પીવા માટેના માટીના કુંડા આશરે 500 જેટલા પરિવારોને આપ્યા હતા.
આ સેવાને ઊંઝા નગરમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
