April 24, 2025 10:38 pm

Patan | રાધનપુર તાલુકાના બંધવડ ગામના ખેડૂતો ઉપર વગર લીધે કરોડોનું દેવું 

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે 180 થી વધારે ખેડૂતો ઉપર સેવા સહકારી મંડળી ની અંદર ધિરાણ ઉપડી જતા ખેડૂતોને મળી નોટિસ ખેડૂતોએ ધિરાણ ના લીધેલું હતું તેને લઈને ખેડૂતો ઉપર કરોડોનું દેવું ઉપર આવતા ખેડૂતો પરેશાન કંધોળ સહકારી મંડળીના મંત્રી રાયમલ વાલાભાઈ રબારી દ્વારા થયું હોય કૌભાંડ એવો ખેડૂતોનો આક્ષેપખેડૂતો દ્વારા બંધવડ ગામ ખાતે અને આવેલ હનુમાનજી મંદિર ખાતે એક મીટીંગ યોજાઈ જેમાં સેવા સહકારી મંડળી ની અંદર ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી ગયેલું હોય તેને લઈને ખેડૂતો ને ચિંતા નો માહોલ ખેડૂતોએ ઉપર

ચારકરોડ થી વધારે ખેડૂતો ઊપર ધીરાણ ઉપડી જવાનો ખેડૂતોનો આક્ષેપ ખેડૂત દ્વારા બંધવડ ગામ ખાતે મીટીંગ કરી તમામ ખેડૂતો રાધનપુર ખાતે આવેલ બનાસ બેંક ખાતે પહોંચ્યા હતા અને બનાસ બેંક ખાતે પોતાની રજૂઆત કરી હતી ખેડૂતો ઉપર મંડળીમાંથી કરોડો રૂપિયાનું ધિરાણ ઉપડી જતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં ખેડૂતોને નોટિસ મળતા ખેડૂતોએ આવુ કોઈપણ પ્રકારનું ધિરાણ લીધેલું ના હોય ખેડૂતોના નામે કોણ ચાવી ગયું? કોણ ઉપાડી ગયું પૈસા તે ઉઠા સવાલ ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી ધિરાણ ખેડૂતોના નામે ઉપાડી જેના સમયે કાર્યવાહી કરી તેની પાસેથી પૈસા રિકવર કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें