સાંતલપુર માં આવેલી સીયારામ કટલરી ની દુકાન માં ચોરીની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દુકાનદારને એક મહિલાએ વાતેવળાવી ને બીજી મહિલાએ ચોરીને આપ્યો અંજામ અંદાજિત રૂપિયા 9,000 જેટલો માલ ચોરી થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિશેષ ઉલ્લેખનીય છે આ ટોળકી ધોળા દિવસે બેખોફ ચોરી ને આપે છે અંજામ . ચોરી ના સી. સી ટી.વી ફૂટેજ આવ્યા સામે
સાતલપુર પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી
