April 24, 2025 10:27 pm

Mahesana |શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને તા-23-04-2025 ના રોજ મળેલ 113 મુ દેહદાન મળ્યું..

તા-23-04-2025 ના રોજ ઊંઝાના પટેલ અરવિંદભાઈ શંકરલાલ સાગણોતનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ સમાજસેવારૂપી દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો.

સ્વર્ગસ્થના દેહને વડનગર ખાતે આવેલ શ્રી વસંતભાઈ પરીખ આયુર્વેદિક કોલેજને અર્પણ કરવામાં આવ્યો.

 

આ પ્રસંગે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ના ટ્રસ્ટીઓ તેજપાલભાઈ પટવા, જશુભાઈ એન્જિનિયર, તુષારભાઈ પટેલ તથા રમણભાઈ સથવારા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें