બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામમાં પ્રાથમિક શાળામાં HTAT આચાર્ય તરીકે ફ૨જ બજાવતા ખુબજ ઉત્સાહી શ્રી ભીમાણી ચેતનકુમાર વિનોદરાયની જિલ્લા ફેર બદલી તેમના વતન મોરબીના ધુનડા ગામમાં થતા શાળા પરિવાર દ્વારા શુકનનું શ્રીફળ પડો અને સ્મૃતિચિન્હ આપી વિદાય આપવામાં આવી
તે સમયે શિક્ષણપ્રેમી તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ.પાનશેરીયાએ પુસ્તક ભેટ આપી તેમની કામગીરી બિરદાવી હતી. અને તમારી ખોટ અમારી સ્કૂલમાં વર્તાશે. પણ આપશ્રીને તમારા વતનમાં ઓર્ડર મળતા ત્યાં સ્કૂલનું નામ તેમ જ આપનું નામ શિક્ષણ જગતમાં રોશન કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વિદ્યાર્થી પ્રેમી ભીમાણી સરે બધા જ વિદ્યાર્થીઓને સારો નાસ્તો કરાવ્યો હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
