April 28, 2025 4:31 pm

Patan | બોરતવાડા દેવધાર નાઈટ ટુર્નામેન્ટમાં વિકલાંગ ખેલાડીએ પર્ફોમસ બદલ ઇનામ આપી સન્માન કરાવમા આવ્યું

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ખાતેદેવધાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે ગત રાત્રીના રોજ હારીજ તાલુકાના જાસ્કા ગામના વતની અંબારામ ભાઈ ઠાકોર જેઓ જન્મજાત વિકલાંગ હોવા છતાં ક્રિકેટ ક્ષત્રે ખુબજ નામના ધરાવતા હોઇ અને મન મક્કમ હોય તો માળવે જવાય એ કહેવતને સાર્થક કરી બતાવી છૅ.

ક્રિકેટની રમતમાં બોલર તથા બેસ્ટમેન બન્ને ભૂમિકામાં સારું પ્રદર્શન તરીકે જાણીતા અંબારામ ઠાકોર શ્રીદેવધાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શંખેશ્વર વિથ જાસ્કા ઇલેવન ટીમની મેચમાં ભાગ લઈ કેપ્ટનની મહત્વની ભૂમિકા ભજવી ખુબજ સારું પર્ફોમસ આપી પોતાની ટીમને વિજેતા બનાવી હતી .જેને લઈ દેવધાર ટુર્નામેન્ટના સ્પોન્સર મહેશભાઈ ચૌધરી પાઘડી હોટલ, શૌર્ય ચૌધરી આદર્શ હોન્ડા હારીજ વતી HMT કંપનીની ઘડિયાળ પ્રોત્સાહન ઇનામ તરીકે આપી રમતને બિરદાવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें