પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સમસ્ત મુસ્લિમ સમાજના લોકો દ્વારા મોન બાઈક રેલી યોજાઇ કાશ્મીરમાં પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા હતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાધનપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બાઈક રેલી યોજી શ્રદ્ધાંજલિ મોન પાડીને અર્પણ કરવામાં આવેલ નવાબી રોજા પાસેથી બાઈક રેલી નીકળી હાઇવે ચાર રસ્તા સુધી પહોંચી હતી અને આવો હુમલો કરનાર ત્રાસવાદીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માગણી કરી અવસાન પામેલા 27 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મુસ્લિમ સમાજ રાધનપુર નો રાષ્ટ્રવાદિઓની વિરોધી છે અને અમે ભારત સરકારની સાથે છીએ તેવું મુસ્લિમ સમાજના લાગણીઓ જણાવ્યું હતું અને ગમે ત્યારે મુસ્લિમ સમાજની આ દેશને જરૂર પડે ત્યારે ખડે પગે દેશ માટે લડવા પણ તૈયાર છીએ તેઓ મુસ્લિમ સમાજના આગ્રહને જણાવ્યું હતું
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
