ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના સન્માન માટે હાલ ચાલી રહેલા અભિયાન અંતર્ગત ઊંઝા શહેર ખાતે વોર્ડ 7,8,9 અનુસૂચિત જાતિ વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરીને સંવાદ કરી પુસ્તકનું વિતરણ કર્યું,
આ અભિયાનમાં મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ (પેઈન્ટર) ,નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન, મહામંત્રી જતીનભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ, મંડળ ના અન્ય હોદ્દેદારો, નગરસેવકો, મોરચાના હોદેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. સાંસદ શ્રી હરિભાઈ પટેલે આ પ્રસંગે ભારતરત્ન ડો. બાબાસાહેબ વિશે ખુબ જ ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
