ઊંઝાના મોલ્લોત પરિવારના
પટેલ કાંતાબેન નાથાલાલનું દુઃખદ અવસાન થતાં તેમના દેહને શ્રી નૂતન મેડીકલ કોલેજ, વિસનગર ખાતે અર્પણ કરવામાં આવ્યો.
વર્ષોથી દેહદાનની અમૂલ્ય સેવાઓ સાથે જોડાયેલ ઊંઝાનું સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટનું આ 116 મુ દેહદાન હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
