Radhanpur | રાઘનપુર ની આસ્થા હોસ્પિટલ પર બેદરકારી ના આક્ષેપ મામલો…

આસ્થા હોસ્પિટલ ના ડોક્ટર દેવજી પટેલ પર લાગ્યા હતા બેદરકારી ના આરોપ..

ડોક્ટર ની બેદરકારી ને લઈ ડોક્ટર પર ફરિયાદ ની પરિવાર ની માગ..

રાઘનપુર ના કલ્યાણપુરા ગામની પ્રસુતા પાર્વતીબેન ઠાકોરે ખોયો બાળકનો જીવ..

ન્યાય નહીં મળે તો પરિવાર સમાજના આગેવાનો સાથે ઉતરશે એસપી કચેરીએ ભૂખ હડતાર પર…

પરિવારે આપી ચીમકી મરી જઈસુ પણ ન્યાય લઈ જમ્પી શુ…

ન્યાયની માગ સાથે પરિવારે પાટણ એસપી કચેરીએ કરી રજુઆત…

પાટણ પોલીસ દ્વારા પરિવાર ને આપી હૈયા ઘારણા…

આસ્થા હોસ્પિટલ ની બેદરકારી હશે તો મેડિકલ એડવાઈજરી બોર્ડ ને કરાશે રજુઆત…

મેડિકલ એડવાજરી બોર્ડ ના રિપોર્ટ બાદ કરાશે દોષિત સામે ફરિયાદ..

હાલ રાઘનપુર પોલીસે દીકરીના પિતાની લેખિત મા અરજી સ્વીકારી તપાસ હાથ ઘરી…

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें