દિવ્ય પાયલ ફાઉન્ડેશન ની ટીમ તરફથી અને ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં દર રવિવારે ગુંદી ગાંઠીયા નાસ્તો નાના ભૂલકાઓને વિતરણ કરવામાં આવે છે
આ તકે આયોજક સેવા આપનાર ભાઈઓ ના નામ જીતુભાઈ પારેખ જયેશભાઈ દધાત્રા પાર્થભાઈ આડેસરા ધૈર્યભાઈ પાટડિયા પાર્થ રાજભાઇ આડેસરા અજયભાઈ માંડલિયા તુષારભાઈ આડેસરા કમલેશભાઈ પાટડિયા હાજર રહ્યા હતા આપ સૌનું પણ આભાર વ્યક્ત કરતા કમલેશભાઈ પાટડિયા
દિવ્ય પાયલ ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં નાસ્તો બાળકો ને દાતા શ્રી ના સહયોગથી અને નાસ્તો વિતરણ કરવામાં આવે છે
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
