આ રેલી પાલનપુર થી પસાર થતાં તેમનું સન્માન પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર દ્વારા પાલનપુરના ચેકપોસ્ટ ખાતે કરવામાં આવ્યું
આ રેલીનો ઉદ્દેશ જે પહલ ગામમાં થયેલ હુમલા માં જે લોકો સ્વર્ગ પામેલા હતા તેમને સન્માન આપવા માટે આ રેલી યોજવામાં આવી હતી પાલનપુરના ધારાસભ્ય દ્વારા સન્માન આપ્યા બાદ આ રેલી ને આગળ વધારવામાં આવી.
The Gujarat Live News સાથે રિપોર્ટર પ્રતાપ પટણી
