સામખીયારી રાધનપુર હાઇવે ઉપર ચિત્રોડ પાસે કેમિકલ ભરેલ ટેન્કર માં અચાનક આગ લાગી હતી.આગ લાગતાં રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.ઘટના ની જાણ થતાં ગાગોદર પોલીસ ઇન્સ્પેકટર વી.એ.સેંગલ સાહેબ તથા પોલીસ સ્ટાફ દોડી આવ્યા હતા અને ટ્રાફિક હલ કરવી હતી.
ફાયરબ્રિગેડ ના સ્ટાફ દ્વારા આગ ને કાબુ માં લાવવા માં આવિહતી રાપર નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમ પણ ઘટનાની જન થતાં આગ ને કાબુ માં લેવા દોડી આવી હતી.
ગાગોદર પોલીસ ની પ્રસન્ન્ય કામગીરી જોવા મળી હતી
રિપોર્ટર સુનિલભાઇ રાપર કાચ્છ
