Patan | ચાણસ્મા ખાતે વયમર્યાદા ના કારણે નિવૃત થતાં લાઇનમેન નોં વિદાય સમારંભ યોજાયો

વિદાય માન થતા લાઇન મેન ચાણસ્મા જીઈબી ખાતે સને ૨૦ ૨૧ થી સને ૨૦૨૫ સુધી લાઇન મેન તરીકે ફરજ બજાવી.

ચાણસ્મા જીઇબી માં લાઇનમેન તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ હઠીલાલ રાવળ વયમર્યાદાના કારણે નિવૃત થતાં સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ખાતે ચાણસ્મા ખાતેના જીઇબી ના કર્મચારી ઓ દ્વારા વિદાય સમારંભ નું આયોજન કરાયું હતું વિદાય માન થતા વિદ્યુત કર્મચારી દ્વારા હવન સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું તદ્ઉપરાંધ વયમર્યાદા ના કારણે નિવૃત થતા લાઇનમેન ને જીઇબી ના અધિકારીઓ સહકર્મચારીઓએ શ્રીફળ સાકર આપી સાલ ઓઢાડી તેમનું નિવૃતિ પછીનું શેષ જીવન તંદુરસ્ત આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લેતા વિદ્યુત કર્મી ના સ્નેહીજનો પરીવાર દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે ચાણસ્મા જીઇબી ના વિદાય માન લેતા લાઇનમેન પ્રવિણભાઈ રાવળ સને ૧૯૮૫ થી કરછમાં જીઈબી માં હેલ્પરની નોકરીથી જોડાઇ હતી હારીજ ચાણસ્મા ખાતે ફરજ બજાવી નિવૃત થયા છે આ પ્રસંગે ડેપ્યૂટી એન્જીનીયર બી.એ.પટેલ જું. એન્જિનીયર એ પી મોદી ચાણસ્મા જીઇબી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ વિદાય લેતા વિજકર્મીના .સ્નેહીજનો પરીવારજનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें