September 3, 2025 5:20 pm

Bhabhar | ઉપરોક્ત ફોટો વાળા નામે ભનુબેન ગોપાલભાઈ રાવળ કે જેઓ ભાભર આંગણવાડીમા ફરજ બજાવે છે

તેઓ ગઈ કાલે તા. 3-6-2025 ના રોજ પોતાના નિત્ય ક્રમ મુજબ તેમના પતિ રાવળ ગોપાલભાઈ પ્રવીણભાઈ બાઈક લઈને ભાભર થરા રોડ પર આવેલ

ગુમ થયેલ છે

આંગણવાડીમા મુકવા ગયેલ અને ત્યાર બાદ રાવળ ભનુબેન મોડા સુધી ઘરે પરત ના આવેલ અને કોઈ ને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયેલ હોઈ પરિવાર જનોએ શોધખોળ આદરી હતી પરંતુ મોડે સુધી કોઈ જ ભાળ ના મળતા આજે તા.4-6-25 ના રોજ રાવળ ગોપાલભાઈ પ્રવીણભાઈ દ્વારા ભાભર પોલીસ મથક ખાતે જાણવા જોગ અરજી આપેલ છે.જ્યારે બીજીબાજુ ભનુબેન સાથે બે સંતાનો નામે જાનવી. ઉ. વ. આશરે. 4 અને શિવમ. ઉ. વ. આશરે 2 પણ સાથે હોવાથી જે કોઈને પણ ઉપરોક્ત ફોટા વાળા ક્યાય પણ જોવા મળે તો આપેલ.

મો. નં. પર સંપર્ક કરવા વિનંતી. મો. 8140522214/63582 95553

અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા 

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal