Kachh | જુગારનો ગણનાપાત્ર કેશ કરતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક .શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુત કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જે.બી.બુબડીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ મયુરસિંહ સર્વેયાને મળેલ બાતમી હકીકત આધારે રાપર માર્કેટ યાર્ડની બાજુમાં આવેલ નદીના વોકળામાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

> પકડાયેલ આરોપીઓ:-

> કિશોરગરદામોદરગરગુસાઇઉ.વ-૫૨ રહે-અલજીબાપુવાસરાપર તા-રાપર-કચ્છ

> (૨)બાબુભાઇ જેસાભાઇ કોલી ઉ.વ-૪૦રહે-શાનગઢ તા-રાપર-કચ્છ

> (૩)આમીન હમીરભાઇ ઘાંચી ઉ.વ-૧૯ રહે-સમાવાસ રાપર-કચ્છ

> (૪) સાજીદ હાસમભાઇ ટાંક ઉ.વ-૨૧ રહે-સમાવાસ રાપર-કચ્છ

કબ્જે કરેલ મુદ્દામાલ:-

રોકડા રૂપિયા- ૧૦૮૦૦/-

ગંજીપાના નંગ-૧૦૪ કિ.રૂ.૦૦/૦૦

મોબાઇલ નંગ-૦૩ કિ.રુ-૧૫૦૦૦/-

એમ કુલ કિ.રૂા.૨૫૮૦૦/-

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર જે.બી.બુબડીયા તથા રાપર પોલીસ સ્ટાફના માણસો સાથે રહીકરવામાં આવેલ છે.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें