Patan | લોટેશ્વર ખાતે વિચરતી જાતિ ના બજાણીયા સમાજના બાળકોનો પાંચમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો 

પાટણ.

પાટણ ના શંખેશ્વર તાલુકા ના લોટેશ્વર ધામે આવેલ બજાણીયા સમાજ રામદેવ મંદિર ખાતે બજાણીયા સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા દાતા ની મદદ થી વિચરતી જાતિ પૈકી બજાણીયા સમાજ ના તેજસ્વી તારલા ધોરણ 9થી 12 ના 1થી 3 નંબર લાવનાર વિદ્યાર્થીઓ ને શિલ્ડ, પ્રમાણપત્ર .સ્કૂલબેગ. ચોપડા. પેન .પેન્સિલ. બોટલ .આપી ને સન્માન કરવા માં આવ્યું અને 

બજાણિયા સમાજ ના ધોરણ 1 થી 12 ભણતા સમાજ ના તમામ બાળકો ને પણ ચોપડા, પેન, બાટલો.આપીને સન્માન કરવા માં આવ્યું હતુ

બજાણીયા સમાજ શૈક્ષણિક મંડળ ના સભ્ય એવા શિક્ષણ સેવા વર્ગ ના કલાસ 2 અધિકારી સોમાભાઈ બજાણીયા રાધનપુર ,

શિક્ષક શ્રી શંકરભાઇ બજાણીયા ગોચનાદ ,

વી.એસ.એસ.એમ.ના કાર્યકર મોહનભાઈ બજાણીયા હારીજ , શિક્ષક શ્રી મનીષભાઈ બજાણીયા કુવારદ ,

કાનજીભાઈ બજાણીયા મોટી પીપળી, 

ગોવાભાઈ બજાણીયા દેવ, ઈશ્વરભાઈ બજાણીયા કમાલપુર, કનુભાઈ બજાણીયા પંચાસર, શંકરભાઇ બજાણીયા તાતીયાણા,

તથા લોટેશ્વર રામદેવપીર મન્દિર ના ટ્રસ્ટીઓ માનસંગભાઈ બજાણીયા સોનાભાઈ બજાણીયા તેમજ અન્ય કાર્યકર્તા હાજર રહી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આવેલ દાતા નો આભાર વ્યક્ત કર્યો હતો

ઇનામ મળતા ની સાથેજ બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતી

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ