રાપર કચ્છ.
દેશના સફળ અને યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ ભારત નોંધપાત્ર રીતે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગયો છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે મોદી સરકારના 11 વર્ષની અનેક ઐતિહાસિક સિદ્ધિઓ સાથે પૂર્ણ થઈ રહ્યા છે તેમજ ઓપરેશન સિંદૂરથી ભવ્ય સફળતાથી ભારતીય મજબૂત અને સમૃદ્ધ ભારત પર ગર્વ અનુભવી રહ્યા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ સાહેબની 11 વર્ષની સિદ્ધિઓને લોકવાચા – લોકો સુધી પહોંચાડવા તારીખ 8 6 2025 ના રોજ રાપર શહેર તાલુકાની કાર્યશાળા યોજાઈ સૌપ્રથમ જિલ્લા, તાલુકા. શહેર ના આગેવાનો દ્વારા દીપ પ્રગટ્ય કરી કાર્યશાળા ખુલ્લી મુકાઈ જેમાં કચ્છ જિલ્લા ભાજપના મંત્રી વિકાસભાઈ રાજગોર તેમજ વસંતભાઈ કોડરાણી દ્વારા માહિતી અપાય આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને વાલજીભાઈ કરોતરા ગયા હતા
જિલ્લામાંથી માર્ગદર્શન આપવા પધારેલ વસંતભાઈ કોડરાણી નુ સાલ ખેસ દ્વારા તાલુકા સંકલ્પથી સિદ્ધિ 11 વર્ષ તાલુકાના સંયોજક અને તાલુકા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા, મહેશભાઈ પટેલ, તેમજ વિકાસભાઈ રાજગોરનું સાલ તથા ફેસ થી શહેર સંયોજક હઠુભા સોઢા,નિલેશ ભાઈ માલી,મેહુલભાઈ જોષીએ કર્યું હતુ તાલુકાના કાર્યક્રમ સંયોજક મહેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું આ વેળા એ વણવીર ભાઈ સોલંકી, ભગાભાઈ આહીર, તા.પં. પ્રમુખ પ્રતિનિધિ કૌશિકભાઈ બગડા, તા. કા.ચેરમેન જયદીપસિંહ જાડેજા, ભાવેશભાઈ પટેલ, ડોલરરાય ગોર, વિનુભાઈ થાનકી, સગરામભાઇ પટેલ, શહેર મંડલ ના પ્રમુખ લાલજીભાઈ કરોતરા, મહામંત્રી મદુભા વાઘેલા, ડાહ્યાભાઈ રાઠોડ, રાપર શહેર ન.પા. પ્રમુખ ચાંદભાઈ ઠક્કર, રમેશભાઈ ચાવડા, ભાણજીભાઈ પટેલ, બબીબેન સોલંકી, જશવંતી બેન મહેતા, પ્રીતિબેન દરજી, લતાબેન ગૌસ્વામી, હસુમતીબેન સોની, મનોરમાં બેન સોલંકી, રાણાભાઇ પરમાર, રામજીભાઈ રાજપુત, આશિષભાઈ દરજી, ગીરીરાજસિંહ વાઘેલા, રામજીભાઈ મુછડીયા, તુલસીભાઈ ઠાકોર, મોરારદાન ગઢવી, નમન ગઢવી, કાનજીભાઈ આહીર, લાલજીભાઈ આહીર, જાનખાન બ્લોચ, નવીનભાઈ માલી, ઉકાભાઇ મુછડીયા, તેમજ તાલુકા ભાજપ, શહેર ભાજપ, શક્તિ કેન્દ્ર, નગર સેવકો, તા.પં. સદસ્યો, સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા-શહેર કાર્યશાળાનું સંચાલન નિલેશભાઈ માલીએ કર્યો હતો તેમાં આભાર વિધિ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ઉમેશભાઈ સોનીએ કરી હતી.
રિપોર્ટર સુનિલભાઈ રાપર કચ્છ
