September 1, 2025 2:14 pm

Bhabhar | ભાભર ની માધવ સીટી સોસાયટી માં ગટર ઉભરાતા સ્થાનિક રહીશો પરેશાન 

ભાભર. બનાસકાંઠા જિલ્લાના ભાભર વાવ રોડ પર આવેલ માધવસિંટી સોસાયટી પાસે ગટર ઉભરાતા ગટરનું દુર્ગંધ મારતુ ગંદુ પાણી સોસાયટીમા ફરી વળતા સ્થાનિક રહીશો તોબા પોકારી ગયા છે.

ઉપરોક્ત વિગતો અનુસાર ભાભર વાવ રોડ પર આવેલ માધવસિંટી સોસાયટી માં ગટર લાઈન ઉભરાતા ગટરના ગંદા પાણી સોસાયટીમા ફરી વળતા સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. મહત્વનું છે કે આ જ માધવસિંટી સોસાયટીમા બનાસકાંઠા સાંસદ તેમજ વાવ ના ધારાસભ્ય પણ રહે છે તો જો બે મોટા રાજકીય આગેવાનો આ સોસાયટીમા વસવાટ કરી રહ્યા છે.

અહેવાલ સુનિલભાઈ ગોકલાણી. ભાભર બનાસકાંઠા.

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal