પાટણ. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ, પાટણ નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોઈ જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી કે.કે.પંડ્યા સાહેબ સિધ્ધપુરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો પી.વી.ચૌધરી પો.સ.ઇ. કાકોશી પોલીસ સ્ટેશનનાઓ તથા કાકોશી પોલીસ સ્ટાફના માણસો ધ્વારા કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ચોરી લગત બનાવ બાબતે કાકોશી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧ર૧૭૦૧૪૨૫૦૨૨૬/૨૦૨૫ BNS કલમ-૩૦૩(૨) દાખલ થયેલ જે ગુનો અનડીટેક્ટ હોઇ ડીટેક્ટ કરી ટ્રોલી શોધી લાવી “તેરા તુજકો અર્પણ”કાર્યક્રમ અંતર્ગત કાકોશી પોલીસ દ્વારા ચોરી થાયેલ ટ્રોલી શોધી ફરિયાદીને પરત આપી અપાવી સરાહનીય કામગીરી કરી અરજદારનું આર્થિક નુકશાન અટકાવી મદદરૂપ થયેલ છે.
ડિટેક્ટ થયેલ ગુન્હાની વિગત-
(૧) કાકોશી પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૭૦૧૪૨૫૦૨૨૬/૨૦૨૫ BNS કલમ-૩૦૩(૨) વિગેરે મુજબ
રિકવર કરેલ મુદ્દામાલની વિગત-
(૧) ટ્રોલી જે વાદળી કલરની જેની કિ રૂ-૪૫,૦૦૦/-
