ભાભર. સાહીલજી માનાજી ઠાકોર નામ નો યુવક S M ઠાકોર નામ ની ઈસ્ટા માં આઈડી બનાવી ને બિભત્સ ભાષામાં વિડીયો બનાવી ને વાયરલ કરેલ છે.
ભાભર તાલુકા ના ચચાસણા ગામ ના આરોપીએ સગીરા ઉપર બળાત્કાર ગુજારી બિભત્સ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા..
ભાભર તાલુકાના ચચાસણા ગામે એક સગીરા ઉપર બળાત્કાર ગુજારી બિભત્સ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સગીરાએ ભાભર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જાણવા મળતી વિગત મુજબ ભાભર તાલુકાના ચચાસણા ગામ ના સાહિલજી માનાજી ઠાકોર નામના આરોપીએ ગામની સગીરા ખેતરમાં ભેંસો ને ચારો નાખવા ગયેલ તે વખતે એકલતા નો લાભ લઈને જબરદસ્ત થી શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોન માં બિભત્સ ફોટાઓ પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભોગ બનનાર યુવતીએ ભાભર પોલીસ મથકે આરોપી સાહિલજી માનાજી ઠાકોર રહે ચચાસણા તાલુકો ભાભર વાળા વિરોધ ફરીયાદ નોંધાવી છે પોલીસે પોસકો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.
