August 14, 2025 12:44 am

Santalpur | બરારા ગ્રામ પંચાયતની ચૂંટણી 2025 માટે કંકુબેન માદેવભાઈ આહિર મેદાનમાં – ‘વિકાસ એજ સંકલ્પ’ સાથે જનસમર્થન મેળવી રહ્યા છે

barara Santalpur. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બરારા ગામમાં ગ્રામ પંચાયતની 2025ની ચૂંટણી બરારા ગામના સરપંચ પદ માટે ઉમેદવાર બનનાર કંકુબેન માદેવભાઈ આહિર.

તેઓ ગામના વિકાસ માટે “વેલણ પાટલા” ના નિશાન સાથે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ગામના તમામ વોર્ડના ઉમેદવારો સાથે સંકલિત રીતે કાર્ય કરવાની અને સમગ્ર પેનલને વિજયી બનાવવા ગામજનોને અનુરોધ કરી રહ્યાં છે.

મુખ્ય મુદ્દાઓ અને સંકલ્પો:

કંકુબેનના મુખ્ય વચનોમાં પીવાના પાણીની કાયમી વ્યવસ્થા, ગામના રસ્તા અને ગટરની સમસ્યા ઉકેલવી, વિજળીની યોગ્ય સુવિધા, તેમજ યુવા અને મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરવાનો મક્કમ નિણર્દય છે.

તેમણે જણાવ્યું કે –

“બરારા ગામના દરેક નાગરિકના ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનો મારો પ્રથમ લક્ષ્યાંક છે. સાથે જ ગામમાં શાળાની સુવિધા સુધારવા, આરોગ્ય અને સ્વચ્છતા માટે પણ સતત પ્રયત્નશીલ રહીશું.”

તેમજ તેઓ ગામમાં જુદી જુદી યુવાઓ અને વૃદ્ધો માટે ખાસ યોજના તથા સહાય પ્રણાલીઓ લાવવાનો પણ સંકલ્પ ધરાવે છે.

વિનંતી ગામજનોને:

“આવો સૌ મળીને સમજૂતીપૂર્વક મતદાન કરીએ અને ‘વેલણ પાટલા’ ના નિશાન પર મત આપી કંકુબેનને ભવિષ્યના વિકાસ માટે તક આપીએ.”

મતદાન તારીખ: 22/06/2025 – રવિવાર

સમય: સવારે 8:00 થી સાંજના 5:00 સુધી

વિજયી બનાવો – બરારા ગામને વિકાસમાર્ગે દોરો!

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ

Banaskatha : વંદે માતરમ્ , ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૧૦/૦૮/૨૦૨૫, રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા (ચેતના કે સ્વર) શહેરની વિવિધ ૧૪ સ્કૂલો ના બાળકો વચ્ચે એમ બી કર્ણાવત વિદ્યા સંકુલ હોલ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal