August 14, 2025 12:44 am

Patan | સાંકરા ગામે વીજળી પડતા વાડામાં બાંધેલી ભેંસાનું મોત

Patan. પાટણ જીલ્લાના વાતાવરણ માં 2 દિવસ થી પલટો જોવા મળ્યો છે ત્યારે હારીજ પંથકમાં ગતરોજ તા.15ના રોજ વાતાવરણમાં પલટાતા મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા વાવાઝોડા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે પવન વીજળીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે રાત્રીના સમયે અચાનક વીજળી પડતા હારિજના સાંકરા ગામે વાડામાં બાંધેલ ખેડૂત પરિવારની ભેંસો પર વીજળી પડતા મોત થયું હતું.

વાવાઝોડા સાથે વીજળી કમોસમી વરસાદી વાતાવરણ વચ્ચે બે ભેંસના મોત થવાની ઘટના બનવા પામી હતી

આકસ્મિક બે ભેંસોના મોત થતા ખેડૂતે પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ અંદાજે ૧લાખ ઉપરાંતની કિંમતના પશુઓ મૃત્યુ પામતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ખેડૂત જીગરજી ઠાકોરેની પોતાની બે ભેંસના મોત થતા તંત્રને જાણ કરાતા તંત્ર દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખેડૂત પરિવારે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી હતી

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ

Banaskatha : વંદે માતરમ્ , ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૧૦/૦૮/૨૦૨૫, રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા (ચેતના કે સ્વર) શહેરની વિવિધ ૧૪ સ્કૂલો ના બાળકો વચ્ચે એમ બી કર્ણાવત વિદ્યા સંકુલ હોલ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal