Babra Santalpur. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ગામમાં સરપંચ પદ ના ઉમેદવાર લાડુબેન વસરામ ભાઈ નો પ્રચાર ફુલ જોશમાં જોવા મળી રહ્યો છે.
સરપંચ પદ માટે લાડુબેન વશરામભાઈ રબારી મજબૂત દાવેદાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
લાડુબેન રબારી તેમજ તેમના વોર્ડના તમામ ઉમેદવારો “કલટી” નિશાન પર ચૂંટણી લડી રહ્યા છે
અને ગામના જનતા સમક્ષ વિકાસના વચનો સાથે મત માંગી રહ્યા છે.
લાડુબેન રબારીે જણાવ્યું કે, “બાબરા ગામમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા રહી છે.
અમારી ટીમ આવી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવશે.
ગામમાં રસ્તા, ગટર લાઈન, સફાઈ સહિતના વિકાસકાર્યો માટે કામ કરીશુ બાબરા ગામને-model village તરીકે વિકસાવવા પ્રયત્નશીલ રહેશું.”
આગામી ૨૨ જૂન ૨૦૨૫, રવિવારના રોજ મતદાન યોજાવાનું છે,
📍 મતદાન સ્થળ: પ્રાથમિક શાળા બાબરા
🕖 સમય: સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી
સૌનો સાથ, સૌનો વિકાસ માટે મત આપો વિકાસ માટે.
જ્યાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. લાડુબેન રબારી અને તેમના સમર્થકો લોકોમાં સંપર્ક કરી ટેકો મેળવવાના જોરદાર પ્રયાસોમાં લાગી ગયા છે.
કલટી નિશાન પર મત આપી લાડુબેન રબારીને વિજયી બનાવવાની ગામજનોએ અપીલ કરી છે.
લાડુબેન વશરામ ભાઈ ને વોટ આપી વિજય બનાવો અને
બાબરા ગામને વિકાસ ના માર્ગે દોરો
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
