Bhabhar. ચૌધરી પ્રેમા ભાઈ ભગવાન ભાઈ ને પી. એમ. માટે ભાભર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા
ભાભર સરકારી હોસ્પિટલ ના ફરજ બજાવતા તબિબ દ્વારા ભાભર પોલીસ જાણ કરી હતી.
ભાભર ના રૂની ગામમાં શોક નું મોજ ફરી વળ્યો હતું લોકો ના ટોળે ટોળા સહિત સમાજ ના લોકો મોટી સંખ્યામાં સરકારી દવાખાને દોડી આવ્યા હતા.
ચૌધરી પ્રેમા ભાઈ ભગવાન ઉંવ વર્ષ આશરે 43 સંતાન માં બે બાળકો છે.
ભાભર પોલીસ ને જાણ કરતા ભાભર સરકારી હોસ્પિટલમાં આવી ને લાશ ને પી એમ કરાવી ને વાલી વારશા ને શોપી વઘુ તપાસ હાથ ધરી..
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
