June 18, 2025 1:36 pm

Radhanpur | રાધનપુર નગરપાલિકાના વોર્ડ – 3ના લાઠી બજાર તાલુકા ખરીદ્ય સંઘ જગ્યા પર ગંદકીનું સામ્રાજ્ય

Radhanpur. રાધનપુર નગરપાલિકાના વોર્ડ – 3ના લાઠી બજાર તાલુકા ખરીદ્ય સંઘ જગ્યા પર કાદવ કીચડ થી ગંદકીનું સામ્રાજ્ય થતા નગર પાલિકાના કોર્પોરેટર જયાબેન સ્થળ નિરીક્ષણ કરી લોકો ની મુલાકાત લીધી

ખેડૂતોનો અવરજવરનો મુખ્ય રસ્તો છે દુકાનદારો દ્વારા અવાર નવાર ટેલિફોનિક ફરિયાદ તેમજ જાહેર માર્ગ પર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ ગટરના નાળા નાખેલ અને આગોતરું આયોજન ના હોવાથી ફરી નાળા ખોલી હલકી ગુણવતા વાળો સામાન અને નાળા હોઈ નાળા નીકાળતા ઘણા નાળા તૂટી પણ ગયેલ જ્યાં વગર વરસાદ 24 કલાક ગટરનું ગન્દુ પાણી જાહેર રોડ પર જોવા મળે છે અને રોડ પરની સ્ટ્રીટ લાઈટો પણ ઘણા સમયથી બઁધ જોવા મળે છે જ્યાં ગટરોનું ઉભરાતું પાણી દુકાનોમાં ઘુસી જવાથી 5-6 દુકાનો બંધ કરી દેવા મજબુર બન્યા છે ત્યારે અનેકો વાર વેપારીઓ દ્વારા રજુઆતો છતાં સચોટ નિર્ણય ના આવતા આજરોજ નગરપાલિકામાં લેખિતમાં રજુઆત કરી ગટરની સાફ સફાઈ અને પાણી નિકાલ માટે તેમજ સ્ટ્રીટ લાઈટ માટે લેખિત રજુઆત કરી સત્વરે નિવારણ લાવવા જયાબેન દ્વારા કર્મચારીઓને રજુઆત કરવામાં આવેલ

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें