June 18, 2025 11:50 pm

Santalpur | ચારણકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીતાબેન પ્રવીણદાન ગઢવી સરપંચ પદ માટે મેદાનમાં — ટેબલના નિશાન પર વિજય માટે માગણી

Charnka Santalpur.ચારણકા (સાંતલપુર): પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીઓનો જોરદાર માહોલ જામ્યો છે. 

સરપંચ પદ માટે ગતવી ગીતાબેન પ્રવીણદાન ગઢવી ચૂંટણી મેદાનમાં ટેબલના ચૂંટણી નિશાન સાથે ઉતરી રહ્યાં છે.

સ્થાનિક ગઢવી પરિવારમાંથી આવતા અને ગામના વિકાસ માટે સંકલ્પબદ્ધ ગીતાબેનને સરપંચ પદ માટે વોટ આપીને વિજય બનાવવાની અપીલ ગ્રામજનોમાં કરવામાં આવી છે.

જાહેર કરવામાં આવેલ પોસ્ટર અનુસાર, ટેબલના નિશાન પર વોટ આપી ગ્રામ વિકાસ માટે મજબૂત નેતૃત્વ ચૂંટવાની વિનંતી છે.

ગામજનોને કરવા પત્ર આપતા ગઢવી પરિવારના પ્રવિણદાન ગઢવીએ જણાવ્યું હતું કે,

“ચારણકા ગામનો સર્વાંગી વિકાસ, મહિલાઓ માટે સશક્તિકરણ અને યુવાનો માટે નવી તકો અમારા મુખ્ય એજન્ડા રહેશે.

ગ્રામજનોના આશીર્વાદ અને ટેકાવટથી આ વખતની ચૂંટણીઓમાં નક્કી જ વિજયી બનશું.”

મતદાન તારીખ: ૨૨મી જૂન, ૨૦૨૫ – રવિવાર

સમય: સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી

ઉમેદવારનું નામ: ગીતાબેન પ્રવીણદાન ગઢવી

નિશાન: ટેબલ

ગ્રામજનોમાં ઉમેદવારના સમર્થનમાં ઉમંગ દેખાઈ રહ્યો છે અને ચૂંટણીમાં ટેબલના નિશાન પર ઊંચી સંખ્યામાં મત મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આગામી ૨૨ જૂન ૨૦૨૫, રવિવારના રોજ મતદાન યોજાવાનું છે, 

📍 મતદાન સ્થળ: પ્રાથમિક શાળા ચારણકા

🕖 સમય: સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી

સૌનો સાથ, સૌનો વિકાસ માટે મત આપો વિકાસ માટે.

ગામના લોકોએ ગીતાબેન ગઢવી ને જીતાડવા માટે ટેબલ ના નિશાન પર મત આપવાની અપીલ કરી છે.

ગીતનબેન પ્રવીણદાન ગઢવી ને વોટ આપી વિજય બનાવો અને 

ચારણકા ગામને વિકાસ ના માર્ગે દોરો

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें