June 20, 2025 11:13 pm

Patan : સ્થાનિક સ્વરાજયની ચુંટણી અનુસંધાને પ્રોહી. લગત કામગીરી કરતી પાટણ જીલ્લા પોલીસ

પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણનાઓએ આગામી સ્થાનિક સ્વરાજયની ચુંટણી અનુસંધાને પ્રોહી/જુગાર લગતની ગે.કા. પ્રવૃત્તિ દુર કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી, આવી અસામાજીક બદીઓ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ. જે અન્વયે જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રીઓ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચુંટણીને અનુલક્ષીને ગામડાઓમાં ચુંટણીના દિવસે થતી કોઇ અનિચ્છનીય પ્રવૃત્તિઓને તેમજ પરિસ્થિતિઓને અટકાવવા સારૂ તેમજ ચુંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે મતદાનના ગણતરીના દિવસો પુર્વે પ્રોહી. લગતની કામગીરી કરવામાં આવી. જેમાં, એલ.સી.બી. દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-પર૮ કિં.રૂ.૧,૩૫,૮૮૮ તથા ૪ર૬૦ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૧,૧૦,૮૭૫/- તથા પો. સ્ટે. દ્વારા (૧) પાટણ સીટી ‘એ’ ડીવી. પોસ્ટે. દ્વારા ૧૪ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૨,૮૦૦/- (૨) પાટણ સીટી ‘બી’ ડીવી. પો.સ્ટે. દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૧,૫૬૧ કિં.રૂ.૪,૨૯, ૬૧૨/- તથા ૭ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૧,૪૦૦/- (૩) પાટણ

પોલીસ સ્ટેશનના દ્વારા પ૮ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૧,૮૫૦/- (૪) રણુંજ પો.સ્ટે. દ્વારા ૪ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ. ૮૦૦/- (૫) બાલીસણા પો.સ્ટે. દ્વારા ૮ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૧,૬૦૦/- (૬) સરસ્વતી પો.સ્ટે. દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૨ કિંરૂ.૨૩૦/- તથા ૧૭ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૩,૪૦૦/- (૭) વાગડોદ પો.સ્ટે. દ્વારા ૨૪ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૪,૮૦૦/- (૮) કાકોશી પો.સ્ટે. દ્વારા ૧૮ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૩,૬૦૦/- (૯) સિદ્ધપુર પો.સ્ટે. દ્વારા ૭૧૨ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૧૯,૯૫૦/- (૧૦) ચાણસ્મા પો.સ્ટે. દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૨૮ કિંરૂ.૧૫,૮૨૦/- તથા ૫ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૧,૦૦૦/- (૧૧) હારીજ પો.સ્ટે. દ્વારા ૮૬૧ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૨૩,૪૫૦/- (૧૨) સમી પો. સ્ટે. દ્વારા ૧ર લી. દેશી દારૂ/વોશ કિ.રૂ.૫,૦૦૦/-(૧૩) રાધનપુર પો.સ્ટે. દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૧ કિંરૂ.૨૩૫/- તથા ૪૫૪ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૧૭,૩૦૦/- (૧૪) શંખેશ્વર પો. સ્ટે. દ્વારા ૮ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૧,૬૦૦/- (૧૫) વારાહી પો.સ્ટે. દ્વારા ૨૪ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૧,૩૦૦/- (૧૬) સાંતલપુર પો.સ્ટે. દ્વારા ર૮ લી. દેશી દારૂ/વોશ કિં.રૂ.૨,૧૦૦/-
એમ મળી કુલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૨૧૨૦ કિં.રૂ.૫,૮૧,૭૮૫/- તથા દેશી દારૂ/વોશ ૬૫૧૪ લી. કિ.રૂ.૨,૦૨,૮૨૫-નો મુદ્દામાલ જપ્ત કરી તમામ પો.સ્ટે. દ્વારા પ્રોહીના કુલ-૧૨૭ કેસ કરવામાં આવેલ છે. તેમજ દેશી દારૂ/વોશની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવેલ છે.

Leave a Comment

और पढ़ें

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૨૦/૦૬/૨૦૨૫, શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે માતૃશ્રી કુંવરબા કન્યાશાળા ની ૮૦ જેટલી જરૂરિયાત મંદ પરિવાર ની વિદ્યાર્થીનીઓ ને ૫૦૦ નંગ ચોપડા વિતરણ કાર્યક્રમ કરવા માં આવ્યો 

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૨૦/૦૬/૨૦૨૫, શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે માતૃશ્રી કુંવરબા કન્યાશાળા ની ૮૦ જેટલી જરૂરિયાત મંદ પરિવાર ની વિદ્યાર્થીનીઓ ને ૫૦૦ નંગ ચોપડા વિતરણ કાર્યક્રમ કરવા માં આવ્યો