June 22, 2025 2:05 pm

Varahi : પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન શરૂ

પાટણ જિલ્લાના વારાહી ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન આજ વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું હતું અને મતદાતાઓની લાઈન સવારથી જ જોવા મળી હતી અને મતદાન મથક ઉપર અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડી પણ મતદાન મથક ઉપર ગોઠવાઈ ગયેલ હતા આજે સાંજ સુધી મતદાન યોજાશે

રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें