પાટણ જિલ્લાના વારાહી ગામ નજીક નેશનલ હાઈવે ઉપર ફોજી કોમ્પલેક્ષની પાસે એક ઘેટાનું ટોળું જઈ રહેલ હતો ત્યારે અચાનક ટ્રેલર નંબર RJ 06 GD 6457 પુર ઝડપે આવી ઘેટાંઓને હડફેટે લઈ અને ઘેટાને મોતને ઘાટ ઉતાર્યા હતા અને અનેક ઘેટા ઘાયલ થવા પામેલ છે ત્યારે હાઇવે ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા વારાહી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મરણ ગયેલ ઘેટા અને સાઈડમાં કરી ટ્રાફિક નિયંત્રણ કરેલ હતો અને ડ્રાઇવરને પોલીસ કબજામાં લઈ આગળ તપાસ વારાહી પોલીસ ચલાવી રહી છે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
