August 18, 2025 7:34 pm

Kachh : રાજ્યના પ્રથમ સરહદી ગામ કુરનમાં નાના ભૂલકાઓની આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

કન્યા કેળવણી મહોત્સવને સાર્થક બનાવવા દરેક દીકરીઓને ભણાવવા વાલીઓને મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો

કચ્છના કુરન ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો; બાળકો સાથે વ્હાલભેર કરી ગોષ્ઠી

નવનિર્મિત કુરન પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોકાર્પણ

શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા; શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ અને કામગીરીની સમીક્ષા કરી

આ પ્રસંગે ઉપસ્થિત શ્રી ગુજરાત રાજ્ય ના માન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરછ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ નાના ભુલકાઓ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર રમેશભાઈ આહીર રાપર કચ્છ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ