“વન નેશન વન ઇલેક્શન” માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ વિચારને જન જન સુધી પહોંચાડવાના ભાગરૂપે આજે

પાટણ જિલ્લાના ” રાધનપુર વિધાનસભા ” મતવિસ્તારમાં આયોજિત ” પ્રબુદ્ધ નાગરિક સંમેલન ” યોજવામાં આવ્યું હતું

જેમાં હુડકો ના ડીરેકટર શ્રી અને વક્તા આદરણીય શ્રી કે.સી.પટેલ સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબ રાધનપુર વિધાનસભા નાં ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા મહામંત્રી શ્રી સુરજગીરી ગોસ્વામી.

કાર્યકમ નાં ઇન્ચાર્જ દાદુજી તેમજ નગરપાલિકા ના પ્રમુખ શ્રી ભાવનાબેન જોષી તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

આ કાર્યક્રમ નું સંચાલન તાલુકા પ્રમુખ શ્રી અજીતસિંહ પરમાર સમી તાલુકા પ્રમુખ દિનેશભાઈ સિંધવ અલ્પેશભાઈ ઠાકોર મહેશભાઈ વ્યાસ રાધનપુર શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઇ ઠક્કર શહેર મહામંત્રી શ્રી ભરતભાઈ પ્રજાપતિ સાતલપુર તાલુકા પ્રમુખ શ્રી સવાભાઈ આહીર પ્રતિકભાઇ ચૌધરી બાબુભાઈ ઠાકોર રાધનપુર તાલુકા મહામંત્રી બેચરજી ઠાકોર જેસંગભાઈ ચૌધરી તેમજ કાર્યક્રમ ની આભાર વિધિ શહેર મહામંત્રી શ્રી નરેશભાઈ બારોટ એ કરી હતી

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें