સરકારી ઘઉં ચોખા સસ્તા ભાવે ખરીદી ઉંચી કિંમતે વેચવાનો રાધનપુર ગંજમાં કાળો કારોબાર ઊંચ કક્ષાએ થી તપાસની પ્રબળ માંગ ઉઠી
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમુક સસ્તા અનાજના દુકાનદારો ગેરકાયદે રીતે રેશનકાર્ડ પર મળવાપાત્ર અનાજનો જથ્થો કાર્ડધારકોને આપવાને બદલે રાધનપુર ગંજ બજાર માં લક્ષમણભાઈ જેવતભાઈ ચૌધરી ની પેઢી પર નીચ્ચી કિંમતે બારોબાર વેચી સગેવગે કરતા હોવાની ફરિયાદો ઉઠી છે
રાધનપુર ગંજ બજારમા લક્ષમણભાઈ ચૌધરી ની પેઢી પર સરકારી અનાજના ઘઉં ચોખાના જથ્થાનું ખાનગી વાહનમાં વહન કરી કાળાબજાર તેમજ વેચાણથી સગેવગે કરી રહ્યા હોય તેવી બુમરાડ ઉઠી છે
ત્યારે ગરીબો આપવામાં આવતો અનાજ ના જથ્થા માં કાળો કારોબાર કરનાર પણ ઊંચ કક્ષાએ થી તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ગરીબ લોકોમાં પ્રબળ માંગ ઉઠી
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
