સિધ્ધપુર લ.સુ. પુસ્તકાલય મંડીબજાર ખાતે ગોકુલ આયુર્વેદિક એન્ડ ફિજીઓથેરાપી કૉલેજ દ્વારા મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.
આ કેમ્પમાં ડૉ. મહેન્દ્રભાઈ પટેલ, ડૉ. સુશિલાબેન પટેલ, ડૉ. રૂષિકેશભાઈ પટેલ, ડૉ. જીગ્નેશભાઈ પરમાર, ડૉ. રૂચા આચાર્ય અને સ્ટાફે ઉપસ્થિત રહી દર્દીઓને તપાસ્યા હતા.
કેમ્પને સફળ બનાવવા ભાજપના યુવા અગ્રણી મિહીરભાઈ પાધ્યા, નિરંજનભાઈ ઠાકર, હર્ષભાઈ પંડ્યા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
