September 1, 2025 2:33 am

Radhanpur : રાધનપુર તાલુકાના કમાલપુર જૂથ ગ્રામ પંચાયતના પાપે ગામમાં ગંદકીની દહેસત વચ્ચે જીવતા ગ્રામજનો

કમાલપૂર ગામમાં રોગ ચાળો ફાટી નીકળવાની આરે ? આરોગ્ય તંત્ર પણ કુંભકરણ નિદ્રામાં 

રાધનપુર તાલુકા કમાલપુર ગામમાં છેલ્લા દસ દિવસથી કાદવ કીચડ અને ગંદકીની દહેસત કમાલપૂર જૂથ ગ્રામ પંચાયતના પાપે જોવા મળી રહી છે

એટલી હદે ગંદકી ફેલાયેલી છે કે લોકોમાં ભંયકર રોગચાળો અને પશુઓમાં લંપી વાયરસ જેવી ગંભીર બીમારી ફેલાઈ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

કમાલપુર આગણવાળી જોડે પણ કચરાના ઢગના કારણે નાના ભૂલકાયો પણ રોગચાળાનો શિકાર બને તો નવાઈ નઈ

કમાલપુર ગ્રામજનોના જણાવ્યા મુજબ કમાલપૂર જૂથ ગ્રામ પંચાયતમાં ઘર વેરો સફાઈ વેરો ભરાયા છતાં

ગ્રામપંચાયત ધ્વરા કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી તેમજ આરોગ્ય વિભાગ ધ્વરા પણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી

જેના કારણે હાલ કમાલપુર ગ્રામજનો કાદવ કીચડ અને ગંદકી જેવી ભંયકર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal