લાઠી તાલુકાની મળીવાળા એસ.બી.આઈ બેંક દ્રારા મભરાયા ગામના રહેવાસી સંતલાલ કાનજીભાઈ આફ્રોજભ અકાળે અવસાન થતા તેમના પરિવારનમોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત રૂ.ર લાખનો ક્લેઈમ ચુકવવામાં આવ્યો હતો.
મૃતકના પરિવાર ને આ કઃખની દાડીમાં આર્થિક સહાય મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ વીના પોલીસનો રૂ. બે લાખના ક્લેઈમનો એક મૃતકના વારસદાર યુવિકકુમાર રતીભાઈ આ રોજાને એનાયત કરવામાં આવ્યો હતો. આ તહે લાઠી તાલુકા પંચાયતના ચેરમેનથી હિમતભાઈ એવિયા, ગામના સરપંચશ્રી વજુભાઈ નવા
પરીયા, મનીરાળા કBI ના મેનેજરશ્રી હેમુભાઈ પટેલ, FOS રજનીકાંત બોરસાતિયા, યશભાઈ, અઆકિભાઈ, ચેતનભાઈ તથા ગ્રામજ્યો
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
