ધાર્મિક નગરી સિદ્ધપુર માં ઔદીચય બ્રાહ્મણ સમાજ ની અંબા વાડી માં આજ શ્રાવણ સુદ સાતમ ના પવિત્ર દિવસે ગુજરાત સરકાર ના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ધારા 3કરોડ 85લાખ ની રકમ ફાળવી હત
સિદ્ધપુર અંબા વાડી પરીસર માં એ સિ હોલ પાણી નો બોર મંદિર ને રેનોવેશન વગેરે ભગીરથ કાર્ય નું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું જેમાં પ્રમુખ હિતેષભાઇ પંડયા સમાજ ના હોદેદારો ફૂટ પ્રતિનિધિ સમાજ ના આગેવાન સિદ્ધપુર બ્રાહ્મણ મહિલા મંડળ ની બહેનો નગર સેવકો ભાજપ ના હોદેદારો ઉપસ્થિત રહયા હતા
અહેવાલ મગસિ ઠાકોર સિધ્ધપુર
