31/12/2008 થી 31//2025.16 વર્ષ ની 8 મહિના ગુલાબપુરા મુકામે નોકરી કરી તેથી વિદાય સમારંભ યોજાયો એમાં ગામ લોકો જોડાયા અને સાથે ગુલાબપુરા પ્રાથમિક શાળા ના શિક્ષક મિત્રો આચાર્ય વાલાભાઈ આહીર તેમજ SMC કમિટી na મિત્રો હાજર રહ્યાં.
આ વિદાય સમારંભ ગામ લોકો શીક્ષક મિત્રો માં તેમજ બાળકો માં કભી ગમ કભી ખુશી જોવા મળી હતી એક બાજુ વતન બદલી થતા વસંતીબેન પટેલ ને ખુશી હતી તો બીજી બાજુ 17 વર્ષ નોકરી કરી વિદાય થતા આંખમાં આંસુ સાથે ગુલાબપુરા પ્રાથમિક થી વિદાય લીધી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
