તારીખ 02.08.2025 ને શનિવારે સવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા ઠીકરીયા મુકામે ઠીકરીયા પ્રાથમિક શાળા માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ માં રોટરી પ્રેસિડેન્ટ ડૉ. પરેશભાઈ દરજી, વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. દિનેશભાઇ ઠક્કર, મહેશ રાઠોડ, રાજેશ સ્વસ્તિક, દિલીપભાઈ પુજારા સહીત ના રોટેરીયન મિત્રો, શાળા ના શિક્ષકો, વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં જોડાયા. વિદ્યાર્થી ઓ ને વૃક્ષારોપણ નું અને પર્યાવરણ નું મહત્વ સમજાવવા માં આવ્યું. 100 રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
🌳🌴🌿🍀🌿☘️🌳🌿
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
