આ ઉપરાંત, વાસ્મોની જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ કચેરીની કામગીરીની વિગતો પણ મેળવી.
કચેરીને હેલ્પલાઈન પર મળતી ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ માટે કરવામાં આવતી કાર્યવાહી, તેમજ ગ્રામીણ સ્તરની પાણી સમિતિઓની રજૂઆતો હલ કરવા માટે થતી કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા.
અહેવાલ નિલેષભાઈ શર્મા સાબરકાંઠા
